દારૂબંધીના દાવા પોકળ: મોડાસામાં નશામાં ધૂત SRP કોન્સ્ટેબલે બે કિશોરને અડફેટે લીધા, હોસ્પીટલમાં પણ હોબાળો મચાવ્યો

સરકાર ગુજરાતમાં દારૂબંધી માટે કડક પગલા લેવાની વાતો કરે છે ત્યારે ખુદ ગુજરાત પોલીસના જવાનો દારૂ પીતા પકડવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાન મોડાસામાં દારૂના નશામાં ધુત થઇ કાર ચલાવતા એક SRP કોન્સ્ટેબલે બે કિશોરોને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો છે. એટલુ જ નહિ હોસ્પીટલમાં પહોંચીને પણ કોન્સ્ટેબલે હોબાળો મચાવી આખી હોસ્પિટલ માથે […]

Continue Reading