દિવ્યાંગ છોકરીએ જણાવી સમસ્યા તો મુખ્યપ્રધાને આવી રીતે કરી મદદ, ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

આસામના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા સરમા તેમના અનોખા અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે પૂરથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન એક દિવ્યાંગ છોકરીએ આવીને તેમની પાસેથી મદદ માગી હતી. Pained by the story of a divyangjan girl, who complained of not being able to avail Orunodoi benefits. […]

Continue Reading