અહમ્ થી સોહમ્ સુધી, શિવોહમ્ શિવોહમ્!

ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે અને એમાંય હવે સૌથી પવિત્ર એવા શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનાની વિશેષતા એ છે કે આ સમયમાં માણસને બહાર ની દુનિયા છોડી અંદર તરફ વળવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક વાર મળતી આ તક દરેક માણસે ઝડપી લેવી જોઈએ. આ આખો મહિનો ભગવાન ભોલેનાથ શ્રી શિવને અર્પણ કરવામાં આવ્યો છે તે પણ સર્વથા ઉચિત છે.

Continue Reading

ઘાટકોપરના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની કિંમત ચૂકવી છ લાખ રૂપિયા!

યોગેશ સી. પટેલ મુંબઈ: ઘાટકોપરના ૬૭ વર્ષના ગુજરાતી વેપારીએ વીડિયો કૉલ પર ફૂટડી સામે નિર્વસ્ત્ર થવાની કિંમત છ લાખ રૂપિયા ચૂકવવી પડી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. દિલ્હી પોલીસના સ્વાંગમાં આરોપીએ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો રોકવા સહિત વિવિધ કારણો રજૂ કરી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આટલેથી ન અટકતાં વીડિયો કૉલ કરનારી યુવતીએ […]

Continue Reading

આ મહિલાએ ઢીંગલા સાથે કર્યા લગ્ન, બાળકને પણ આપ્યો જન્મ

કહેવાય છે કે જોડી ઉપરવાળો બનાવે છે, પણ એક મહિલાએ જે જોડી બનાવી છે તેને લઇને દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. બ્રાઝીલમાં 37 વર્ષની એક મહિલા મેરિવોન રોકા મોરેસે એક કપડાના બનેલા ઢીંગલા સાથે લગ્ન કર્યા છે. આ ઢીંગલાનું નામ માર્સેલો છે. મહિલાએ આ ઢીંગલા સાથે પૂરા રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે હનીમૂન પર પણ ગઇ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનો પણ દાવો કર્યો છે.

Continue Reading

ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ વસ્તુઓનું દાન, અચૂક મળશે ફળ

દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે. ગુરુના આશીર્વાદ વૃદ્ધિ અને સમૃદ્ધિ આપે છે. ગુરુ પૂર્ણિમા ૧૩મી જુલાઈ ૨૦૨૨ના રોજ છે. આ દિવસ ગુરુની પૂજા કરવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે ગુરુ બિન ઘોર અંધકાર એટલે માત્ર ગુરુ જ આપણને સાચી દિશા બતાવે છે.

Continue Reading