સુરત ક્રાઇમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન, વોચ ગોઠવી પોલીસે ચીકલીકર ગેંગના ૩ સાગરીતોને પકડી પાડ્યા
સુરત ક્રાઇમ બ્રાંચના જવાનોની સાહસિકતાનો એક વિડીયો સામે આવ્યો છે. પાછલા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં આતંક મચાવતી ચીકલીગર ગેંગના ૩ સાગરીતોને સુરત પોલીસે નાકાબંધી કરી દબોચી લીધા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. સુરત પોલીસના જવાનોની પ્રશંસા થઇ રહી છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસને બાતમી મળી હતી કે […]
Continue Reading