કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય! ડિલીવરી બાદ નવજાત શિશુનું મોત થાય તો મળશે ‘સ્પેશિયલ મેટર્નિટી લીવ’

કેન્દ્ર સરકારે હાલમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ડિલીવરી દરમિયાન જો નવજાત બાળકનું મોત થાય ત્યારે આવી સ્થિતિમાં મહિલા કર્મચારીઓને ડિલીવરી પછી 60 દિવસની સ્પેશિયલ મેટર્નિટી લીવ આપવામાં આવશે. આદેશમાં જણાવ્યું છે કે, બાળકનું મોત થવાને કારણે માતાને ભાવનાત્મક ઠેસ પહોંચે છે આ વાતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ મેટર્નિટી લીવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ […]

Continue Reading