સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરીએ આપ્યો દીકરાને જન્મ, 2019માં બિઝનેસમેન સાથે કર્યા હતાં બીજા લગ્ન

સુપરસ્ટાર રજનીકાંતની નાની દીકરી અને ફિલ્મમેકર સૌંદર્યા રજનીકાંતે બીજા દીકરાને જન્મ આપ્યો છે. સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં નવજાતની તસવીર શેર કરીને દીકરાનું નામ વીર રજનીકાંત વનંગમુડી રાખ્યું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલા દીકરાનું નામ વેદ કૃષ્ણા છે. સૌંદર્યાએ એક્ટર તથા બિઝનેસમેન વિશગન વનંગમુડી સાથે ફેબ્રુઆરી, 2019માં લગ્ન કર્યા હતા. વિશગન ફાર્માસ્યુટિકલ કંપનીનો માલિક તથા […]

Continue Reading