OMG! બાઈક પર બેસતા જ સીટ નીચે થઈ હલચલ, ડિક્કી ખોલીને જોયું તો ઉડી ગયા હોશ

ઉત્તર પ્રદેશના આગરામાં પાંચ અલગ અલગ જગ્યાએથી સાપ મળી આવ્યા બાદ તેને પકડીને જંગલમાં છોડવામાં આવ્યા હતાં. પહેલો મામલો શાસ્ત્રીપુરમથી સામે આવ્યો હતો, જ્યાં બાઈકના એન્જિનમાં પાંચ ફૂટ લાંબો રૈટ સ્નેક મળી આવતાં Wildlife SOSમાં કામ કરતાં લોકોએ પકડ્યો હતો અને તાત્કાલિક સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પુષ્પેન્દ્ર કશ્યપ સ્કૂટર પર […]

Continue Reading