જુઠ્ઠાણાને કારણે સ્મૃતિ ઈરાની અને તેમની દીકરીને થયું નુકસાનઃ દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસ નેતાઓના નિવેદન પર કાઢી ઝાટકણી
કોંગ્રેસ નેતાઓએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી પર ગોવામાં ગેરકાયદે બાર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ સ્મૃતિ ઈરાનીએ દિલ્હી હાઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી ગોવાના રેસ્ટોરન્ટની માલિક નથી. તથ્યોની પુષ્ટિ કર્યા વિના આરોપ લગાવવા એ નિંદનીય છે. સ્મૃતિ અને તેમના […]
Continue Reading