PM મોદી બે દિવસ ગુજરાત મુલાકાતે, અમદવાદ-કચ્છને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Election) નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતના મતદારોને આકર્ષવા દરેક પક્ષ તરફથી ભરપુર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે સત્તારૂઢ ભાજપની સરકારને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) પણ વારંવાર ગુજરાતના પ્રવાસે(Gujarat Visist) આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 […]

Continue Reading