અમદવાદ કે ખાડાબાદ: જ્યાં ભુવો પડ્યો ત્યાં આજે ફરી રોડ બેસી ગયો, AMCએ કહ્યું માત્ર 23944 જેટલા જ ખાડા પડ્યા છે

Ahmedabad: અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ખરાબ રોડ રસ્તા અંગેની અનેક રજુઆતો છતાં AMC દ્વારા નક્કર કામગીરી કરાઈ નથી રહી છે જેને કારણે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવે છે. તો ક્યારેક ગંભીર અકસ્માત પણ સર્જાય છે. થોડા દિવસો પહેલા શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં મેટ્રો પિલર નંબર 129 પાસે મસમોટો ભુવો(Sinkhole) પડ્યો હતો. AMC […]

Continue Reading