સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ: ગેંગસ્ટર અને આતંકવાદી કનેક્શનનો મામલે NIAના 60 સ્થળોએ દરોડા

પંજાબમાં સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસની તપાસમાં આજે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ઉત્તર ભારતમાં 60 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAની આલગ અલગ ટુકડીઓ દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં અનેક સ્થળોએ તપાસ કરી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર શોધવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. NIA પાસે એવા ઇનપુટ્સ છે કે સિદ્ધુ મૂઝવાલાની હત્યાના કનેક્શન […]

Continue Reading