40 વર્ષની ઉંમરે જ્યારે આ સ્ટારે એકાએક ફાની દુનિયાને કહ્યું હતું અલવિદા!

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે અને તેમની પ્રથમ પુણ્યતિથિ પર પરિવારથી લઈને ચાહકો તેમને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બિગ બોસ 13 ના વિજેતા અને સ્ટાર ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા દરેકના ફેવરિટ સ્ટાર્સમાંના એક હતા. ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે હાર્ટએટેક આવ્યા બાદ 40 વર્ષની ઉંમરે તેઓએ દુનિયાને […]

Continue Reading