Corona ગયો? મુંબઈના કોવિડ કેર સેન્ટર્સ થશે બંધ! જાણો BMCએ શું લીધો નિર્ણય

કોરોનાના દરદીની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હોવાથી કોવિડ કેર સેન્ટર્સ બંધ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લસેવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે જણાવ્યું હતું કેસ કોરોનાના દરદીઓ માટે મુંબઈના મરોલમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલ, કસ્તુરબા હોસ્પિટલ સહિત પાલિકાની ચાર મોટી હોસ્પિટલ અને 16 ઉપનગરની હોસ્પિટલમાં કોવિડના દરદીની સારવાર ઉપલબ્ધ છે. આ […]

Continue Reading