શુભમન ગિલે તોડ્યો સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

આશરે ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ભારતીય બેટ્સમેન શુભમન ગિલે પહેલા જ શતકમાં સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સોમવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી વનડે સિરીઝમાં 23 વર્ષના ગિલે 130 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલે આ પહેલા વેસ્ટઈન્ડિઝ ટૂરના ત્રીજા વનડેમાં 98 […]

Continue Reading