મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને બંગાળના રાજ્યપાલ તરીકે શપથ લીધા, CM મમતા બેનર્જીએ કર્યું સ્વાગત

West Bengal: મણિપુરના રાજ્યપાલ લા ગણેશને સોમવારે સાંજે રાજભવન ખાતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવે તેમને શપથ લેવડાવ્યા હતા. ગણેશનને મણિપુરની સાથે પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા હતા. તેમણે નવનિયુક્ત રાજ્યપાલનું સ્વાગત કર્યું, પરંતુ વિપક્ષના […]

Continue Reading