શ્રીકાંત ત્યાગીને ઝટકો! સરેન્ડરની અરજી પર કોર્ટે આપી 10 ઓગસ્ટની તારીખ

પોલીસથી બચીને કોર્ટમાં આત્મસમર્પણ કરવાની પેરવીમાં ફરી રહેલા ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાગીએ ગૌતમબુદ્ધ નગરના Court of Chief Judicial Magistrate માં આત્મસમર્પણ માટેની અરજી આપી છે. કોર્ટે આ અરજી પર વિચાર કરીને 10 ઓગસ્ટની તારીખ આપી છે. નોંધનીય છે કે પોલીસ તેમની શોધ કરી હતી છે ત્યારે તેમની ધરપકડ ગમે ત્યારે […]

Continue Reading