કળયુગનો શ્રવણકુમાર! માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને શરૂ કરી કાવડ યાત્રા

દરેક માતા પિતા તેમના દિકરાને શ્રવણકુમાર બનાવવા માંગે છે ત્યારે બિહારના એક યુવકે તેના માતા-પિતાની આ ઈચ્છા પૂરી કરી છે. બિહારમાં રહેતા ચંદનકુમાર તેના માતા-પિતાને શ્રવણની જેમ કાવડમાં બેસાડીને સુલતાનગંજ ગંગા ઘાટથી જળ લઈને તેઓ પરિવાર સાથે બાબા વૈદ્યનાથ મંદિર માટે નીકળ્યાં છે. આ 105 કિમી યાત્રામાં ચંદન કુમારની પત્ની અને બે બાળકો પણ સહભાગી […]

Continue Reading