‘શોલે’ નો રિયલ લાઈફ વીરુ! પત્નીથી નારાજ પતિએ ટાંકી પર ચઢીને કર્યો હાઈ વોલ્ટેજ ડ્રામા, પછી જે થયું…

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જે શોલે ફિલ્મના વીરુની યાદ અપાવે છે. મળતી માહિતી અનુસાર એક યુવકની પત્ની હરિદ્વાર જતી રહી હોવાથી તેનાથી નારાજ હતો અને દારૂના નશામાં પાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલી પાણીની ટાકી પર ચઢીને હંગામો કર્યો હતો. મળતી માહિતી અનુસાર ઘણા ટાઈમ સુધી ચાલેલા તમાશા બાદ લોકોએ પોલીસને […]

Continue Reading