Shiv Sena MLA સંજય રાઉતને રાહત નહીં! જ્યુડિશિયલ કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાઈ

મુંબઈની એક વિશેષ અદાલતે શહેરની એક ચાલના પુનર્વિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર એટલે કે આજે સમાપ્ત થઈ રહી હતી, જેને કોર્ટે વધુ 14 દિવસ માટે લંબાવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાઉત (60)ની 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવ […]

Continue Reading