લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ પતિ બીજી પત્ની ઘરે લઇને આવ્યો, બળાત્કાર કેસમાં ફસાતા કર્યા હતા પ્રથમ પત્ની સાથે લગ્ન

લગ્નની પહેલી વર્ષગાંઠે દરેક પતિ તેની પત્નીને અનોખી ભેટ આપે છે, પણ મધ્ય પ્રદેશના શિવપુરીમાં એક પતિએ તેની પત્નીને એવું ગિફ્ટ આપ્યું જેનાથી તેનું જીવન બરબાદ થઇ ગયું. આ મહિલાનો પતિ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ બીજી પત્ની લઇને આવ્યો. આ મામલે આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે 10 જૂન […]

Continue Reading