Maharashtra માં ટ્રેન અકસ્માત! શિવનાથ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઇ

મહારાષ્ટ્રના નાગપુર પાસે મળસ્કે શિવનાથ એક્સપ્રેસને અકસ્માત મળ્યો હોવાની માહિતી મળી રહી છે. આ અંગે રેલ્વે પ્રશાસને મંગળવારે જણાવ્યું હતું કે છત્તીસગઢના કોરબાથી મહારાષ્ટ્રના નાગપુર પાસે આવેલા ઈટવારી જઈ રહેલી શિવનાથ એક્સપ્રેસ ટ્રેન ડોંગરગઢ યાર્ડ પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. સવારે 3.42 કલાકે આ દુર્ઘટના નોંધાઇ હતી. ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા […]

Continue Reading