નેશનલ એવોર્ડ વિજેતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું હાર્ટ એટેકથી અવસાન, સંગીત જગતમાં શોક

જાણીતા કન્નડ ગાયક શિવમોગ્ગા સુબન્નાનું(Shivamogga Subbanna) હાર્ટ એટેકના કારણે ગત રાત્રીએ નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર ગાયક શિવમોગ્ગાને ગઈકાલે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ આવતા બેંગલુરુની(Bengaluru) જયદેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા. શિવમોગ્ગા સુબન્ના પ્રથમ કન્નડ ગાયક(kannad singer) હતા જેમને પ્લેબેક સિંગિંગ માટે રાષ્ટ્રીય પુરસ્કાર […]

Continue Reading