શરદ પવારને સામનાના લેખનો થયો કડવો અનુભવ! લેખમાં તેમની સામે ટીકાસ્ત્રો છોડાયા

મહારાષ્ટ્રમાં ભાજપે ઉદ્ધવ ઠાકરેને સત્તા પરથી હટાવી દીધા છે. શિવસેનાના બે ભાગલા પડી ગયા છએ. શિંદે જૂથ અને ઠાકરે જૂથ. સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાનું ઉદ્ધવ ઠાકરે જૂથ ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યુ છે. હવે શિવસેનાના મુખપત્ર સામનાએ રવિવારે તેની સાપ્તાહિક કોલમ ‘રોકથોક’માં મોટો દાવો કર્યો છે. તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સાથે એનસીપીના […]

Continue Reading