શિરડીના સાઈબાબાના દર્શને પહોંચ્યા રાજસ્થાનના સીએમ, કહ્યું રાજસ્થાનીઓની સેવા આજીવન કરીશ

રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત કેરળના કોચ્ચિથી શુક્રવારે મહારાષ્ટ્રના શિરડી પહોંચ્યા હતાં. તેમણે સાઈબાબાના દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હાઈકમાનથી આદેશ નહીં મળે ત્યાં સુધી હપં કંઈ બોલી શકું એવી સ્થિતિમાં હતો નહીં, પરંતુ મારા મૌનનો લોકો ખોટો અર્થ કાઢલા લાગ્યા છે. આજે સાંઈબાબાનો આશિર્વાદ લીધો […]

Continue Reading