શિંઝો આબે ચીનની આંખમાં કેમ કણાની જેમ ખૂંચતા હતા, આ છે કારણ

જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું નિધન થઇ ચૂક્યું છે. એમના જવાથી દુનિયાભરના દેશોએ શોક વ્યકત કર્યો છે. બીજી બાજુ ચીનમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આનું કારણ એ છે કે ચીનની નજર હંમેશા અન્ય દેશોની સીમાઓ પર હોય છે. ચીનની આ હરકતથી ભારત સહિત તમામ પાડોશી દેશ કંટાળેલા છે. એવામાં શિંઝો આબે ચીન માટે પડકાર […]

Continue Reading

જાપાનના પૂર્વ PM શિન્ઝો આબે નું નિધન, ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમનું અવસાન થયું છે. જાપાનના સરકારી મીડિયા NHKએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન મોદીએ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આજે સવારે જ્યારે તેઓ નારા શહેરના માર્ગ વચ્ચે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક હુમલાખોરે લગભગ 10 ફૂટ દૂરથી તેમના પર ગોળી ચલાવી […]

Continue Reading

જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેને ચાલુ ભાષણે ગોળી મરાઈ, હાલત અત્યંત નાજુક

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર ગોળી મારી હુમલો કરવામાં આવ્યો છે. શિન્ઝો આબે રવિવારે થનાર સંસદના ઉપલા ગૃહની ચૂંટણીનો પ્રચાર કરવા નારા શહેરમાં ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારવામાં હતી. ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

Continue Reading