મહારાષ્ટ્રમાં વિધાનસભાની બહાર હંગામો! સરકાર અને વિપક્ષ આમને સામને આવતા માહોલ ગરમાયો

મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં હતી ત્યારે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરીને ભાજપ અને શિંદે જૂથના વિધાનસભ્યોએ આજે એટલે કે બુધવારે વિધાનસભાની બહાર તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના ધારાસભ્યોએ NCP પ્રમુખ શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીનો ઉલ્લેખ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘અનિલ દેશમુખના બોક્સ…સિલ્વર ઓક ઓકે….લવાસા બોક્સ, સિલ્વર […]

Continue Reading