શિંદે-ફડણવીસ સરકારનો મહત્વનો નિર્ણય! ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામકરણ પ્રસ્તાવને આખરે મંજૂરી

મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારની આજે ત્રીજી કેબિનેટ બેઠક થઇ હતી. કેબિનેટની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ સીએમ એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી. સીએમ શિંદેએ શનિવારે એટલે કે 16મી જુલાઈના રોજ જણાવ્યું હતું કે ઔરંગાબાદ શહેરનું નામ છત્રપતિ સંભાજીનગર, ઉસ્માનાબાદ શહેરનું નામ ધારાશિવ કરવામાંમાં […]

Continue Reading