શિંદે જૂથે આદિત્ય ઠાકરે સામેની રણનીતિ બદલી

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને લઈને પોતાની રણનીતિ બદલતા જણાય છે. તેમણે આદિત્ય ઠાકરેને બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ નિવેદનબાજી કરતી વખતે પોતાની ‘ઉંમર’ ધ્યાનમાં રાખવાની સલાહ આપી છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે પાર્ટીમાં બળવાના કારણોની પણ ચર્ચા કરી હતી.આદિત્ય મહાવિકાસ અઘાડી એટલે કે MVA સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.તેઓ શિવસેના પ્રમુખ ઉદ્ધવ […]

Continue Reading