ભાઈજાનની ફિલ્મમાંથી શહેનાઝ OUT? જાણો શું છે સચ્ચાઈ

બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ની શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મને લઈને લેટેસ્ટ અપડેટ મળી છે કે શૂટિંગ શરૂ થયા પહેલા સલમાન ખાનના જીજા આયુષ શર્મા અને ઝહીર ઈકબાલ ફિલ્મમાંથી બહાર થઈ ગયા હતાં. આ ઉપરાંત ‘બિગ બોસ’ ફેમ શહેનાઝ ગીલને પણ ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. સૂત્રો […]

Continue Reading