NCP અંત સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેશે, સરકાર બચાવવાના તમામ પ્રયત્નો કરીશું- શરદ પવાર
મહારાષ્ટ્રનું રાજકારણ સતત ગરમાઇ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતના એક નિવેદનથી એનસીપી અને કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે. સંજય રાઉતે કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો ઇચ્છતા હોય તો અમે મહાવિકાસ આઘાડી સાથેનું ગઠબંધન તોડવા માટે તૈયાર છીએ, પરંતુ પહેલા તમારે મુંબઇ આવીને ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવી પડશે. રાઉતના આ નિવેદન વચ્ચે એનસીપીએ […]
Continue Reading