શમિતા શેટ્ટી અને રાકેશ બાપટનું Break Up

બોલીવૂડની દુનિયા ઝાકઝમાળની દુનિયા છે. અહીં જેટલી ઝડપથી સંબંધો બંધાય છે એની બમણી ઝડપથી સંબંધો તૂટતા પણ જોવા મળે છે. હવે બોલીવૂડના જાણીતા કપલે અલગ થવાની જાહેરાત કરી છે. શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બંનેના રસ્તા હવે અલગ થઈ ગયા છે. આ કપલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને તેમના બ્રેકઅપના સમાચાર આપ્યા હતા. તેમણે […]

Continue Reading