સ્કોટલેન્ડ મ્યુઝિયમ ભારતને સાત પ્રાચીન કલાકૃતિઓ પરત કરશે

સ્કોટલેન્ડ મ્યુઝિયમ ટૂંક સમયમાં ભારતમાંથી ચોરાયેલી સાત દુર્લભ કલાકૃતિઓને ભારતને પરત સોંપશે. શુક્રવારે, ગ્લાસગોના સંગ્રહાલયોએ ભારત સરકાર સાથે ચોરાયેલી સાત કલાકૃતિઓને ભારત પરત મોકલવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ગ્લાસગો લાઇફ, એક સખાવતી સંસ્થા જે અહીંના સંગ્રહાલયોનું સંચાલન કરે છે, તેણે આ વર્ષની શરૂઆતમાં ભારતને પ્રાચીન કલાકૃતિઓ પરત સોંપવાની હામી ભરી હતી. ભારતમાં જે […]

Continue Reading