રોહિત શેટ્ટી ભાજપમાં જોડાયો? અમિત શાહની શેટ્ટી સાથેની મુલાકાત રાજકીય વર્તુળમાં બની રહ્યું છે ચર્ચાનું કારણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈના પ્રવાસે છે. આજે એટલે કે સોમવારે અમિત શાહે બોલીવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ અને રોહિત શેટ્ટીની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બંને કોઈને કોઈ મુદ્દા પર ખૂબ જ ગંભીરતાથી વાત કરતા જોવા મળે છે. જો કે આ બેઠકનો હેતુ શું હતો […]

Continue Reading