સેરેના વિલિયમ્સનો ટેનીસમાંથી સન્યાસ, કરિયરની છેલ્લી મેચમાં હાર, કહ્યું- માતાની જવાબદારી પૂરી કરવાનો સમય

ટેનિસ મહાન અમેરિકન મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સની યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હાર થઇ છે. આ હાર સાથે જ આ ટૂર્નામેન્ટમાં સેરેનાની સફરનો અંત આવી ગયો છે. આ હાર સાથે સેરેનાની કારકિર્દીનો પણ અનંત આવી ગયો છે. આ મેચમાં સેરેનાને ઓસ્ટ્રેલિયાની અજલા ટોમલજાનોવિકે 7-5, 6-7, 6-1થી પરાજય આપ્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ સેરેનાએ બીજા સેટમાં […]

Continue Reading

ટેનિસની આ દિગ્ગજ ખેલાડીએ ટેનિસ જગતને કર્યુ અલવિદા

અમેરિકાની મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે નિવૃત્તિની જાહેરાત કરી છે. વોગના મેગેઝિનના કવર પર ચમક્યા બાદ 40 વર્ષીય ટેનિસ લેજન્ડે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે અલગ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે છે. જ્યારે તમે કોઇ વસ્તુને પ્રેમ કરો છો ત્યારે તે વસ્તુ છોડવી હંમેશા મુશ્કેલ હોય […]

Continue Reading