જાગ્યા ત્યારથી સવાર! કારની પાછલી સીટ પર સીટ બેલ્ટ નહીં લગાવ્યું તો વાગશે આલાર્મ, કપાશે ચાલાન, જાણો નીતીન ગડકરીએ શું કહ્યું

દેશના મોટા બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ હવે રોડ સેફ્ટીને લઈને કેન્દ્ર સરકાર હવે વધુ કડક વલણ અપનાવી રહી છે. કારની પાછલી સીટમાં બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ લગાવી ન હોવાથી રવિવારે રોડ અકસ્માતમાં તેમનું મોત થયું હતું, જે બાદ નિષ્ણાતો પાછળની સીટ પર બેસનારા પ્રવાસીઓ માટે પણ સીટ બેલ્ટ લગાવવું જરૂરી હોવાનું જણાવી રહ્યા […]

Continue Reading