Bollywood Film Producer સાવન કુમાર ટાંકનું નિધન

બોલિવૂડ ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાકનું ગુરુવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમના ભત્રીજા નવીને જણાવ્યું હતું કે, “સાવનજીને આજે સાંજે 4:15 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી તેમનું મૃત્યુ થયું હતું. આજે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બોલીવૂડના પ્રસિદ્ધ લેખક અને નિર્માતા સાવન કુમાર ટાકને તેમની ખરાબ તબિયતના કારણે […]

Continue Reading