ભાવનગરમાં તૈયાર થશે ભવિષ્યના પાયલોટ, એક વર્ષમાં કાર્યરત થશે ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમી

ભાવનગર એરપોર્ટ પર લાંબો સમય પ્લેનની અવરજવર બંધ રહ્યા બાદ તાજેતરમાં જ પુણેની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. ત્યાર બાદ ભાવનગરને વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. ભાવનગર એરપોર્ટ ખાતે પાઇલોટ તાલીમ કેન્દ્ર ઉભું કરવામાં આવશે. આથી ભાવનગરથી ભવિષ્યના પાઇલોટ્સ તૈયાર થશે. ગઈ કાલે શુક્રવારે ભાવનગર એરપોર્ટ ઓથોરીટી અને ડ્યુન્સ એવિએશન એકેડેમી દ્વારા એરપોર્ટ […]

Continue Reading

રથયાત્રામાં વરસાદના વિઘ્નની ભીતિ: સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

આગામી 1લી જુલાઈએ અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળવા જઈ રહી છે ત્યારે હવામન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. બે વર્ષ બાદ ભક્તો સાથે રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા છે. હવામાન વિભગે કરેલી આગાહી પ્રમાણે 30મી જૂનથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે. હાલમાં રાજસ્થાન, […]

Continue Reading

બે દિવસ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકો અને ખાસ કરીને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમના માટે ખુશીના સામચાર મળી રહ્યા છે. બે દિવસ બાદ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. હાલ બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પરંતુ બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા […]

Continue Reading