અજમેર દરગાહના મૌલવીના પુત્રએ ‘હિંદુ દેવતાઓ’ના અસ્તિત્વ પર ઉઠાવ્યા સવાલ, VHPએ કહ્યું- હવે તમે હદ વટાવી રહ્યા છો

ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માએ મહોમદ પયગંબર અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ હજી શમી નથી રહ્યો. અજમેર શરીફ દરગાહના મૌલવી સૈયદ સરવર ચિશ્તીએ ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા બાદ હવે તેમના પુત્ર સૈયદ આદિલ ચિશ્તીએ હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વાંધાજનક નિવેદન કર્યા હોવાના સમાચાર આવ્યા છે. આ વીડિયોમાં આદિલ ચિશ્તીએ કહ્યું, “જો નુપુર શર્મા હિંદુ છે, તો મારે […]

Continue Reading