કાસ્ટિંગ કાઉચને કારણે અનુપમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કહેવું પડ્યું હતું ટાટા બાય બાય, સંઘર્ષના દિવસોને યાદ કરી રહી છે રૂપાલી ગાંગૂલી

ટીવી ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલથી ઘણી ફેમસ થઈ ગઈ છે. તેની સિરિયલ અને તેના પાત્રને દેશ વિદેશમાં પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો તેના અંગત જીવન વિશે પણ જાણવા માગે છે. તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરને લઈને મોટો ખુલાસો કર્યો હતો. રૂપાલી ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. જોકે કાસ્ટિંગ કાઉચને […]

Continue Reading