ચોથી ઓગસ્ટ સુધી રાઉત ઈડીની કસ્ટડીમાં!

પત્રાચાલ મની લોંડ્રિંગ કેસમાં ઈડીએ સંજય રાઉતને આજે મુંબઈની PMLA રજૂ કર્યા હતાં ઈડીએ કોર્ટમાં સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. રિમાન્ડને લઈને કોર્ટમાં ઘણી દલીલો કરવામાં આવી હતી. રાઉત અને ઈડીના વકીલોલી દલિલ બાદ કોર્ટે ચોથી ઓગસ્ટ સુધી રાઉતને ઈડીની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મળતી માહિતી […]

Continue Reading