સંજય રાઉત ત્રણ ઑક્ટોબર સુધી જેલમાં જ રહેશે

પતરા ચાલ કેસમાં કસ્ટડીમાં રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુસીબત ઓછી થવાના કોઇ એંધાણ નથી. મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે રાઉતની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ માટે લંબાવી છે, તેથી હવે રાઉત 4 ઑક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે. 31 જુલાઇના રોજ ઇડીએ સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. પહેલી ઑગસ્ટના રોજ પતરા ચાલ સંબંધી મની […]

Continue Reading

રાઉતને ઝટકો! PMLA કોર્ટે પાંચ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ judicial custody

પત્રા ચાલ સ્કેમમાં શિવસેના સાંસદ સંજય રાઉતની judicial custody પાંચ સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય મુંબઈની PMLA કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આછ કલાક સુધી રાઉતની પુછપરછ કર્યા બાદ ઈડીએ 31 જુલાઈના રોજ તેમની ધરપકડ કરી હતી. સંજય રાઉતને હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે એનસીપી નેતા નવાબ […]

Continue Reading