Patra Chawl land case: રાઉતની મુશ્કેલી વધી! હજુ 14 દિવસ જેલમાં રહેવું પડશે

પત્રાચાલ મની લોન્ડ્રિ્ંગ કેસમાં સંડોવાયેલા શિવસેના સાંસદ સંજય રાઉતને રાહત મળી નથી. સોમવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે રાઉતને 22 ઓગસ્ટ સુધી ઈડીને કસ્ટડી સોંપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેલમાં સંજય રાઉતને ઘરનું ભોજન અને દવા આપવામાં આવી શકે છે. જોકે, રાઉત આજે જામીન માટે અરજી નહીં કરે. કોર્ટના નિર્ણય બાદ રાઉતને આર્થર રોડ […]

Continue Reading

ચોથી ઓગસ્ટ સુધી રાઉત ઈડીની કસ્ટડીમાં!

પત્રાચાલ મની લોંડ્રિંગ કેસમાં ઈડીએ સંજય રાઉતને આજે મુંબઈની PMLA રજૂ કર્યા હતાં ઈડીએ કોર્ટમાં સંજય રાઉતની આઠ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. રિમાન્ડને લઈને કોર્ટમાં ઘણી દલીલો કરવામાં આવી હતી. રાઉત અને ઈડીના વકીલોલી દલિલ બાદ કોર્ટે ચોથી ઓગસ્ટ સુધી રાઉતને ઈડીની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે, એવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી. મળતી માહિતી […]

Continue Reading