વીરપ્પન ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરનારા સંજય અરોરાની દિલ્હી કમિશનર પદે વરણી

દિલ્હી પોલીસને નવા કમિશનર મળી ગયા છે. રાકેશ અસ્થાનાનું સ્થાન હવે સંજય અરોરા લેશે. 1988 બેચના તમિલનાડુ કેડરના આઈપીએસ સંજય અરોરા આઈટીબીપીના ડિરેક્ટર જનરલ પણ રહી ચૂક્યા છે. સંજય અરોરાએ 1997 થી 2000 સુધી ઉત્તરાખંડના માટલી ખાતે ITBPની બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું. IPS સંજય અરોરાએ માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જયપુર (રાજસ્થાન)માંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ […]

Continue Reading