‘માસૂમ સવાલ’ના પોસ્ટર પર સર્જાયો વિવાદ!

કાલી ડોક્યુમેન્ટ્રી પર સર્જાયેલા વિવાદ બાદ વધુ એક ફિલ્મના પોસ્ટર પર હોબાળો થયો છે. પાંચમી ઓગસ્ટના રોજ રિલીઝ થનારી ફિલ્મ ‘માસૂમ સવાલ’ ના મેકર્સે કેટલાક પોસ્ટર્સ શેર કર્યા હતાં, જેમાં એક પોસ્ટરમાં સેનિટરી પેડ પર ભગવાન શ્રી કૃષ્ણની તસવીર જોતા સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મના ડિરેક્ટર અને સ્ટારકાસ્ટ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો […]

Continue Reading