જાના થા કહાં ઔર પહોંચે કહાં! બિહારમાં બે રેલવે અધિકારીની બેદરકારીને કારણે મોટરમેન ટ્રેનનો રૂટ ભૂલ્યો

બિહારના બેગૂસરાયમાં ડ્રાઈવરની સતર્કતાથી મોટો રેલ અકસ્માત ટળી ગયો હતો. મળતી માહિતી અનુસાર અમરનાથ એક્સપ્રેસ ટ્રેન રસ્તો ભૂલી ગઈ હતી. આ એક્સપ્રેસ ટ્રેનને સમસ્તીપૂર જવાનું હતું પરંતુ તે વિદ્યાપતિનગર પહોંચી ગઈ હતી. સ્ટેશનથી બે કિમી આગળ ગયા બાદ ડ્રાઈવરને રૂટ ખોટો લાગ્યો હતો અને તેણે ટ્રેનને રોકીને સ્ટેશન માસ્ટર સાથે વાતચીત કર્યા બાદ ભૂલનો અંદાજો […]

Continue Reading