સૈનિકોના ફેન થયા સલ્લુમિયાં! ભાઈજાનનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય

સ્વતંત્રતા દિન નજીક આવે છે એવામાં બોલીવૂડના ભાઈજાન સલમાન ખાન લોકોના દિલ જીતી રહ્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો પણ મન મૂકીને તેની પ્રસંશા કરી રહ્યા છે. વાત એમ છે કે ભાઈજાને પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમયકાઢીને વિશાખાપટ્ટનમમાં નેવીના સૈનિકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. પોતાનું સ્ટારડમ ભૂલીને […]

Continue Reading