ભારતીય મૂળના સુપ્રસિદ્ધ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં ચાકુ વડે હુમલો, જાણો કેમ વર્ષોથી મળી રહી હતી ધમકીઓ

ભારતીય મૂળના વિશ્વપ્રસિદ્ધ લેખક સલમાન રશ્દી(Salman Rushdie) પર શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં(New york) ચાકુ વડે હુમલો(Stabbed) કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. તેમની હાલત નાજુક જોવાનું જણાવાઈ રહ્યું છે. હુમલાના કારણે સલમાન રશ્દીનું લીવર ડેમેજ થયું છે અને તેમને એક આંખ ગુમાવવી પડી શકે છે. ન્યૂયોર્ક પોલીસે […]

Continue Reading