લો બોલો! અમિત શાહની મુલાકાત પહેલા મલબાર હિલના રસ્તાનું રાતોરાત સમારકામ થયું

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત પહેલાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મલબાર હિલમાં આવેલા સાગર બંગલાની બહારના રસ્તાનું પાલિકાએ રાતોરાત સમારકામ કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાગર બંગલો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સત્તાવાર બંગલો છે. મુંબઈમાં અનેક રસ્તાઓ પરના ખાડાઓ પૂરવાની ફુરસદ મુંબઈ મહાનગરપાલિકાને હજી મળી નથી. […]

Continue Reading