વિધાનસભ્યએ રસ્તો ન આપ્યો તો સાધુએ કરી આત્મહત્યા! જાણો શું છે આખો મામલો

રાજસ્થાનના જાલોર જિલ્લામાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવનારા સાધુ રવિનાથનો મૃતદેહને 35 કલાક બાદ ઝાડ પરથી ઉતારવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસન અને આશ્રમના સમર્થકો વચ્ચે લાંબી ચર્ચા બાદ મૃતદેહને નીચે ઉતારવા માટે સંમત થયા હતા. મળતી માહિતી અનુસાર મૃતદેહને જસવંતપુરાના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા મળી રહેલી […]

Continue Reading