ગાંધીનગર: યુનિયનના નેતાઓ સાથે સમાધાન પણ કર્મચારીઓમાં નારાજગી યથાવત, સચિવાલયમાં યોજી રેલી

Gandhinagar: ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે ગુજરાતના સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં હોવાનું જણાઈ રહ્યું છે. ગઈકાલે રાજ્ય સરકારે વાતચીત કરી કર્મચારીઓના યુનિયનના નેતાઓ સાથે સમાધાન કર્યું હતું. છતાં કર્મચારીઓ, ખેડૂતો અને પૂર્વ સૈનિકોની નારાજગી યથાવત રહી છે. બીજી બાજુ, આજે રાજ્યના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઊતરી ગયા છે. […]

Continue Reading